ભાવનગર ખાતે “ગાંધીમૂલ્યોના માર્ગે-પદયાત્રા” નો સમાપન સમારોહ સંપન્ન થયો.
ભાવનગર ખાતે માન. કેન્દ્રીયમંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા પ્રેરિત “ગાંધીમૂલ્યોના માર્ગે-પદયાત્રા” નો સમાપન સમારોહ માન. મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી, માન. પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયા તથા માન. કેન્દ્રીયમંત્રી શ્રી શિવ પ્રતાપ શુક્લા ની ગરિમામય ઉપસ્થિતિમાં સંપન્ન થયો.