ભારતીય જનતા પાર્ટી લિંબાયત વિધાનસભા ખાતે ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલના સહયોગથી ‘નમો શિવબા કોવિડ આઇસોલેશન સેન્ટર’ની શરૂઆત કરવામાં આવી. આ આઇસોલેશન સેન્ટરનો શુભારંભ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલના વરદ્દ હસ્તે થયો. આ આઇસોલેશન સેન્ટર દ્વારા કોવિડ-19ના દર્દીઓને ઉત્તમ સુવિધા મળશે.