ભારતીય જનતા પાર્ટી, તાપી જિલ્લા દ્વારા આયોજિત ‘કાર્યકર્તા સંમેલન’ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલના અધ્યક્ષસ્થાને સંપન્ન થયું.
આ સંમેલનમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, પૂર્વ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.