ભારતીય જનતા પાર્ટી – અરવલ્લી જિલ્લા દ્વારા બાયડ ખાતે આયોજિત મુખ્ય કાર્યકર્તા બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી
સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર, જિલ્લા પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ સહિત જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444