ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, કોબા ખાતે ભારતમાતા, પૂજ્ય શ્યામા પ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળજી ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ તેમજ પાર્ટીના ધ્વજનું ધ્વજારોહણ કરવામાં આવ્યું.

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, કોબા ખાતે ભારતમાતા, પૂજ્ય શ્યામા પ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળજી ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ તેમજ પાર્ટીના ધ્વજનું ધ્વજારોહણ કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા પણ ઉપસ્થિત રહ્યા. સૌ કાર્યકર્તાશ્રીઓએ ભાજપાના સ્થાપના દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અને રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જગત પ્રકાશ નડ્ડાજીનું સંબોધન સાંભળ્યું.
#SthapnaDiwas