ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ પૂર્વે કર્ણાવતી મહાનગર ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા સુરત ખાતેથી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ ‘સક્રિય કાર્યકર્તા મહાસંમેલન’માં જોડાયા

અને સમગ્ર રાજ્યના કાર્યકર્તાઓને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે પ્રદેશ પદાધિકારીશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, મંત્રીશ્રીઓ તથા સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યાં.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444