ભારતીય જનતા પાર્ટીના વિકાસલક્ષી કર્યો જનજન સુધી પહોંચે તે હેતુ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલએ એરપોર્ટ રોડ ખાતે વોલ પેન્ટિંગ કર્યું.

આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, કેબિનેટ મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર, રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રદેશ મંત્રી શ્રી મહેશભાઈ કસવાલા, પ્રભારી શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, મેયર શ્રી કિરીટભાઈ પરમાર, અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444