ભારતીય જનતા પાર્ટીના માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડાજી તથા સંગઠન મહામંત્રી શ્રી બી.એલ.સંતોષજી, ભાજપાના તમામ મહામંત્રીશ્રીઓ સાથે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલે પેજ સમિતિ અને ગુજરાત ડિજિટલ ભાજપા એપ બાબતે અગત્યનું પ્રેઝન્ટેશન આપ્યું.