ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહને ગાંધીનગર લોકસભા સીટના ઉમેદવાર બનવા બદલ દિલ્લી ખાતે શુભેચ્છા મુલાકાત.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહને ગાંધીનગર લોકસભા સીટના ઉમેદવાર બનવા બદલ દિલ્લી ખાતે શુભેચ્છા પાઠવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી , નાયબ મુખ્યમંત્રી શ્રી નીતીનભાઈ પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલા, શ્રી મનુસખભાઈ માંડવીયા તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા સહિતના પ્રદેશ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.