ભાજપાના પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીએ આજરોજ થલતેજ
ભાજપાના પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીએ આજરોજ થલતેજ સ્થિત મીડીયા સેન્ટર ખાતે 4 in 1 લાઇવ ઇન્ટરેક્ટીવ થીયેટર દ્વારા ભાજપા જનતાની વચ્ચે વિકાસની વાત મૂકશે. “હું છું વિકાસ, હું છું ગુજરાત” નો સંદેશ લોકોની વચ્ચે મુકશે.