ભાજપાના આગામી કાર્યક્રમ ‘વન ડે – વન ડિસ્ટ્રિક્ટ’ના અનુસંધાને આજરોજ નવસારી સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં નવસારી જિલ્લાના દરેક મંડળની બેઠક યોજાઈ.

Line

આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષશ્રીએ કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી આગામી કાર્યક્રમો વિશે ચર્ચા કરી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line

Top