ભાજપના પ્રદેશ સહ પ્રવક્તા શ્રી કિશોરભાઈ મકવાણા દ્વારા સંપાદિત-લિખિત બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવન-કાર્ય અને વિચાર પર આધારિત ચાર પુસ્તકોનું વિમોચન આજે સવારે 11:00 કલાકે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્દ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવશે.

- « Previous
- 1
- …
- 442
- 443
- 444