ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી મારૂતીસિંહ અટોદરિયા દ્વારા 4600 બાળકો અને નર્મદા જિલ્લા પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પટેલ દ્વારા 702 બાળકો દત્તક લેવામાં આવ્યા.

બાળકોને દૂધ અને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલના શુભહસ્તે સુપોષણ અભિયાનની શરૂઆત કરવામાં આવી.