ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીના પવિત્ર બંધનની ઉજવણી સ્વરૂપે માધવપુર ખાતે ઉત્સાહ અને ઉમંગ સાથે દરવર્ષે મેળાનું આયોજન થાય છે.

આજરોજ કેન્દ્રીય મંત્રી શ્રી કિશન રેડ્ડીજી તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ અને કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે માધવપુર મેળાની મુલાકાત લીધી.