ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીના લગ્નસ્થળ માધવપુર ખાતે ગતરોજ ‘માધવપુર મેળા’નો શુભારંભ

ભારતના રાષ્ટ્રપતિ મહોદય શ્રી રામનાથ કોવિંદજીના વરદ્હસ્તે તથા માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો.