બીલીમોરા ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલના શુભહસ્તે ઔદ્યોગિક તાલીમ સંસ્થાના નવનિર્મિત બહુમાળી મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં.