બાંગ્લાદેશના નિર્માણ માટે સત્યાગ્રહમાં ભાગ લેવા અને તે માટે જેલમાં જવાની વાત માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઢાકામાં કરી.

બાંગ્લાદેશના નિર્માણ માટે સત્યાગ્રહમાં ભાગ લેવા અને તે માટે જેલમાં જવાની વાત માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઢાકામાં કરી. સંઘર્ષમાં ગુજરાત પુસ્તકમાં આ ઘટનાનું વર્ણન પણ કરવામાં આવ્યું છે.