બનાસ મેડીકલ કોલેજ, મોરિયા ખાતે બનાસ ડેરી દ્વારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે પશુપાલક મહિલા સંમેલન યોજાયું.

આ પ્રસંગે બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી, રાજ્યસભાના સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડીયા, જિલ્લા પ્રમુખ શ્રી ગુમાનસિંહ ચૌહાણ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં.