બનાસકાંઠાના થરાદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્ર સરકારની ભારતમાલા પરિયોજના અંતર્ગત રાજસ્થાનના સાંચોરથી ગુજરાતના સાંતલપુર સુધીના અંદાજે 125 કિ.મી.ના સિક્સ-લેન હાઇવેની નિર્માણ કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું.


BJP Membership

Become A Party
Member

Manogat


Leader

Social Stream
