પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીએ ‘‘સંપર્ક ફોર સમર્થન’’ અંતર્ગત
પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીએ ‘‘સંપર્ક ફોર સમર્થન’’ અંતર્ગત આજે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી, મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરી, ખ્યાતનામ એડવોકેટ શ્રી સુધીર નાણાવટી તથા સી.એ. શ્રી સુનીલ તલાટી સાથે મુલાકાત કરી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની ૪ વર્ષની સિધ્ધિઓ અને સુશાસન અંગે વાત કરી