પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીએ ‘‘સંપર્ક ફોર સમર્થન’’ અંતર્ગત
પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીએ ‘‘સંપર્ક ફોર સમર્થન’’ અંતર્ગત આજે અમદાવાદ ખાતે આવેલ જગન્નાથ મંદિરના મહંત પુજ્ય શ્રી દિલીપદાસજી મહારાજ, અતુલ લીમીટેડના મેનેજીંગ ડિરેક્ટર અને અરવિંદ લીમીટેડના બોર્ડ મેમ્બર એવા બહુર્મુખી પ્રતિભા ધરાવનાર શ્રી સંવેગ લાલભાઇ તથા તથા પૂર્વ મુખ્ય સચિવ શ્રી પી.કે.લહેરી સાથે મુલાકાત કરી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની ૪ વર્ષની સિધ્ધિઓ અને સુશાસન અંગે વાત કરી
- « Previous
- 1
- …
- 467
- 468
- 469









