પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસ નિમિત્તે માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાની 25 હજાર પોલિસીનું વિતરણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ, મેયર શ્રી કિરીટભાઈ પરમાર સહિત આગેવાનો-કાર્યકરો ઉપસ્થિત રહ્યાં.
#HappyBdayModiji