પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ની જીવન યાત્રા, સમર્પણ અને સેવાભાવ વિષય પર આયોજિત સૌરાષ્ટ્ર ઝોનની વર્ચ્યુઅલ રેલી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ની જીવન યાત્રા, સમર્પણ અને સેવાભાવ વિષય પર આયોજિત સૌરાષ્ટ્ર ઝોનની વર્ચ્યુઅલ રેલીને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં સંબોધતા લોક સાહિત્યકાર શ્રી શાહબુદ્દીન રાઠોડ. આ પ્રસંગે ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા અને પ્રદેશ અગ્રણી શ્રી મહેશભાઈ કસવાલા સહિતના હોદ્દેદારો-આગેવાનો ઉપસ્થિત રહ્યા.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444