પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ની જીવન યાત્રા, સમર્પણ અને સેવાભાવ વિષય પર આયોજિત દક્ષિણ ગુજરાત ઝોનની વર્ચ્યુઅલ રેલી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ની જીવન યાત્રા, સમર્પણ અને સેવાભાવ વિષય પર આયોજિત દક્ષિણ ગુજરાત ઝોનની વર્ચ્યુઅલ રેલીને કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાજી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ની વિશેષ ઉપસ્થિતિમાં સંબોધતા પૂજ્ય માધવપ્રિય સ્વામી. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહ પરમાર અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો-આગેવાનો ઉપસ્થિત રહ્યા.