પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ ઓસ્ટ્રેલિયા દ્વારા પરત મોકલાયેલ 29 દુર્લભ અને પ્રાચીન વસ્તુઓનું નિરીક્ષણ કર્યું.

9થી10મી સદીના વિવિધ સમયગાળાની આ પ્રાચીન વસ્તુઓ રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળની છે.