પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એ આજરોજ લોકડાઉન ની પરિસ્થિતિની સમીક્ષા કરવા તમામ રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કર્યો હતો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એ આજરોજ લોકડાઉન ની પરિસ્થિતિની સમીક્ષા કરવા તમામ રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કર્યો હતો. આ બેઠકમાં માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા.