પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ની અધ્યક્ષતામાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલાં અંગે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ ની બેઠક યોજાઈ.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ની અધ્યક્ષતામાં અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ ની વિશેષ ઉપસ્થિતિમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતિ અને તેનું સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલાં અંગે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ ની બેઠક યોજાઈ. આ બેઠકમાં માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444