પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એ વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી હજીરા ખાતે રો-પેક્સ ટર્મિનલનું ઉદ્ઘાટન અને હજીરા-ઘોઘા રો રો ફેરી સેવાનો શુભારંભ કરાવ્યો.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એ વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી હજીરા ખાતે રો-પેક્સ ટર્મિનલનું ઉદ્ઘાટન અને હજીરા-ઘોઘા રો રો ફેરી સેવાનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે સુરત ખાતે માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા, પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ, માન. મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર, શ્રી કુમારભાઈ કાનાણી, પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહ પરમાર, સાંસદ શ્રી દર્શનાબેન જરદોશ, સુરતના મેયર ડો. જગદીશભાઈ પટેલ, સુરત મહાનગર પ્રમુખ શ્રી નીતિનભાઈ ભજિયાવાળા અને ધારાસભ્યશ્રીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.