પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના-3 અંતર્ગત 16 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ મે મહિના માટે મેળવ્યું 100% અનાજ.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના-3 અંતર્ગત 16 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ મે મહિના માટે મેળવ્યું 100% અનાજ. રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોને 31.80 લાખ મેટ્રિક ટન અનાજનું વિનામૂલ્યે કરાયું વિતરણ