‘પ્રધાનમંત્રીશ્રીમાં ઈશ્વરના દર્શન’

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના દીકરીઓ માટેના વિવિધ વિકાસલક્ષી કાર્યોએ આજે દીકરીઓને પોતાના સપનાં પૂર્ણ કરવાની પાંખ આપી છે. આજે જ્યારે પ્રધાનમંત્રીશ્રી ગુજરાત પ્રવાસે છે ત્યારે આ નાની બાળકીઓએ પોતોના હૃદયની વાત લખાણ દ્વારા પ્રસ્તુત કરી.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444