પ્રદેશ ભાજપા દ્વારા માનનીય અટલજીને શ્રધ્ધાંજલી અર્પણના વિવિધ ક….
પ્રદેશ ભાજપા દ્વારા માનનીય અટલજીને શ્રધ્ધાંજલી અર્પણના વિવિધ કાર્યક્રમો : તારીખ ૨૧ ઓગષ્ટના રોજ માનનીય અટલજીની ‘‘સર્વદલીય સાર્વજનિક પ્રાર્થનાસભા’’ અને તારીખ ૨૨ ઓગષ્ટના રોજ શ્રી અટલજીની અસ્થિ કળશ વિસર્જન કાર્યક્રમ













