પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે એક અગત્યની પ્રદેશ બેઠક રાખ�….
પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે એક અગત્યની પ્રદેશ બેઠક રાખવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, રાષ્ટ્રીય સહસંગઠન મંત્રીશ્રી વી.સતીષજી, કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમભાઇ રૂપાલાજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ બેઠક યોજાઇ હતી. પ્રદેશના પદાધિકારીશ્રીઓ, જીલ્લા-મહાનગરના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ અને પ્રભારીશ્રીઓ તેમજ વિશેષ રૂપે સાત મોરચાના પ્રદેશના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- « Previous
- 1
- …
- 467
- 468
- 469

















