પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે પ્રદેશ પદાધિકારીશ્રીઓ, પ્રદેશ મોરચાનાં પ્રમુખશ્રીઓ, જીલ્લા/મહાનગરનાં પ્રભારીશ્રીઓ અને જીલ્લા/મહાનગરનાં પ્રમુખ-મહામંત્રીશ્રીઓની બેઠક યોજાઈ.

પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે માન. પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહ પરમાર, શ્રી કે.સી.પટેલ અને શ્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિમાં પ્રદેશ પદાધિકારીશ્રીઓ, પ્રદેશ મોરચાનાં પ્રમુખશ્રીઓ, જીલ્લા/મહાનગરનાં પ્રભારીશ્રીઓ અને જીલ્લા/મહાનગરનાં પ્રમુખ-મહામંત્રીશ્રીઓની બેઠક યોજાઈ.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444