પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રશિક્ષણ વર્ગના વિષય પ્રમુખોની બેઠક યોજાઈ.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રશિક્ષણ વર્ગના વિષય પ્રમુખોની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહ પરમાર, શ્રી કે.સી.પટેલ, શ્રી શબ્દશરણભાઇ બ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષ અને પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, શ્રી આઈ.કે.જાડેજા અને શ્રી ગોરધનભાઈ ઝડફિયા સહિતના પ્રદેશ હોદ્દેદારો-આગેવાનો ઉપસ્થિત રહ્યા.