પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે આગામી સંગઠનાત્મક કાર્યક્રમો ની સમીક્ષા અર્થે બેઠક યોજાઈ.

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં અને પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ ની ઉપસ્થિતિમાં આગામી સંગઠનાત્મક કાર્યક્રમો ની સમીક્ષા અર્થે બેઠક યોજાઈ.