પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રશિક્ષણ વર્ગ અનુસંધાને ‘ભારતની રાજનીતિમાં વર્ષ 2014 પછી ભારતની રાજનીતિમાં આવેલ બદલાવ’ વિષયની બેઠક યોજાઈ.

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ મહામંત્રી શ્રી શબ્દશરણભાઇ બ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી ની ઉપસ્થિતિમાં પ્રશિક્ષણ વર્ગ અનુસંધાને ભારતની રાજનીતિમાં વર્ષ 2014 પછી ભારતની રાજનીતિમાં આવેલ બદલાવ વિષયની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ સંયોજક ડો.અનિલભાઈ પટેલ એ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જયશ્રીબેન પટેલ, પ્રદેશ મંત્રી શ્રી અમિતભાઇ ઠાકર, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, શ્રી હર્ષદગિરી ગોસ્વામી, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, ડો.કિરીટભાઈ સોલંકી, શ્રી દેવુસિંહ ચૌહાણ, શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી પૂનમબેન માડમ તથા પૂર્વમંત્રી શ્રી શંકરભાઇ ચૌધરી સહિત ઉપસ્થિત સૌને માર્ગદર્શન પૂરું પાડ્યું.