પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રશિક્ષણ વર્ગ અનુસંધાને સર્વસ્પર્શી-સર્વવ્યાપી સામુહિક નેતૃત્ત્વ વિષયની બેઠક યોજાઈ.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં અને પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહ પરમાર અને શ્રી શબ્દશરણભાઇ બ્રહ્મભટ્ટ ની ઉપસ્થિતિમાં પ્રશિક્ષણ વર્ગ અનુસંધાને સર્વસ્પર્શી-સર્વવ્યાપી સામુહિક નેતૃત્ત્વ વિષયની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા એ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ તેમજ પ્રદેશ યુવા મોરચા પ્રમુખ ડો. ઋત્વિજભાઈ પટેલ સહિત ઉપસ્થિત સૌને માર્ગદર્શન પૂરું પાડ્યું.