તા. ૦૭.૧૨.૨૦૧૮ના રોજ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીજી ની અધ્યક્ષતામાં પ્રદેશ કોર કમિટીના સભ્યોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
તા. ૦૭.૧૨.૨૦૧૮ના રોજ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીજી ની અધ્યક્ષતામાં પ્રદેશ કોર કમિટીના સભ્યોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા, માન. મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલ , પૂર્વ મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી સહિતના પ્રદેશ હોદ્દેદારો-આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.