પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રશિક્ષણ વર્ગના અનુસંધાને બેઠક યોજાઈ.

Line

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રશિક્ષણ વર્ગના અનુસંધાને બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહ પરમાર, શ્રી શબ્દશરણભાઇ બ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, શ્રી ગોરધનભાઈ ઝડફિયા સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા.

Let's Do for Nation

Let’s Do for Nation

January 17, 2022
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line

Top