પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે પ્રશિક્ષણ વર્ગના અનુસંધાને બેઠક યોજાઈ.

પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રશિક્ષણ વર્ગના અનુસંધાને બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહ પરમાર, શ્રી શબ્દશરણભાઇ બ્રહ્મભટ્ટ, શ્રી કે.સી.પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા, શ્રી આઈ.કે.જાડેજા અને શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના પ્રદેશ હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા.