પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ મારૂ તથા વિવિધ પક્ષના આગેવાનશ્રીઓ અને તેમના સમર્થકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા દ્વારા ખેસ અને ટોપી પહેરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું.