પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસના આગેવાનો અને તાલુકા પંચાયતના સદસ્યોએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો.

આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદિપસિંહ વાઘેલા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી વર્ષાબેન દોશી સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.