પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ તથા હોદ્દેદારોને માર્ગદર્શન આપ્યું.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ સહ પ્રભારી શ્રી સુધીર ગુપ્તાજી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી ભારતીબેન શિયાળ, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, શ્રી પરશોત્તમભાઈ રૂપાલા તથા ગુજરાત ભાજપાના પદાધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.