પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે વિસ્તારકશ્રીઓની બેઠક યોજાઈ.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે માન. પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં તેમજ રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રીશ્રી વી. સતીષજી તથા સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયાની વિશેષ ઉપસ્થિતિમાં વિસ્તારકશ્રીઓની બેઠક યોજાઈ. આ બેઠક માં પ્રદેશ હોદ્દેદારો – આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા..