પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે રાજકીય અને સામાજિક અગ્રણીઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, શ્રી એમ.એસ. પટેલ સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.