પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ઉત્તર ગુજરાતના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યાં.