પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં 579 મંડળોની ઐતિહાસિક વર્ચ્યુઅલ બેઠક યોજાઈ.

જેમાં 40 હજારથી વધુ કાર્યકર્તાઓની વર્ચ્યુઅલ હાજરીમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા તથા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યાં.