પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ સહ પ્રભારી શ્રી સુધીર ગુપ્તાજી તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલના અધ્યક્ષસ્થાને સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા અને મહાનગર પ્રમુખશ્રીઓ તથા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓની બેઠક યોજાઈ.

આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ સહિત પદાધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444