પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીના અધ્યક્ષસ્થાને પ્રદેશ સોશિયલ મીડિયા વિભાગની બેઠક યોજાઈ.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ સોશિયલ મીડિયા કન્વીનર શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, સહ કન્વીનર શ્રી મનનભાઈ દાણી સહિત ઝોન ઈન્ચાર્જશ્રીઓ તથા કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં.