પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રભારીશ્રીઓ અને પ્રમુખશ્રીઓની બેઠક યોજાઈ.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ સહિત જિલ્લા પ્રભારીશ્રીઓ તથા જિલ્લા પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.